Friday 25 November 2016

અરવલ્લી જિલ્લા ની સૂચિત યાદી ઓનલાઇન પ્રસિદ્ધ કરવા બાબત

અરવલ્લી  જિલ્લા ની સૂચિત યાદી ઓનલાઇન પ્રસિદ્ધ કરવા બાબત

ગુજરાત રાજયના સાબરકાંઠા જિલ્લા માં થી થોડા સમય પહેલા અરવલ્લી જિલ્લો જિલ્લા 
વિભાજન થી અલગ કરવામાં આવેલ છે.જે શિક્ષક મિત્રો એ આ અગાઉ સાબરકાંઠા જિલ્લા માં 
જિલ્લાફેરથી જવા અરજી કરેલ હતી। તે અરજી ના આધારે જે  શિક્ષક મિત્રો અરવલ્લી જિલ્લા માં 
અરજી તબદીલ કરવા માંગતા હતા તેમના પાસે થી થોડા સમય પહેલા વિકલ્પ માંગવામાં 
આવ્યા હતા.તે આપેલ  વિક્લપ ના આધારે અરવલ્લી  જિલ્લા ની જિલ્લાફેર સૂચિત યાદી 
બનાવવા માં આવેલ છે તે યાદી અરવલ્લી જિલ્લા ની પ્રાથમિક શિક્ષણ સમિતિ  ની 
વેબસાઈટ પર  તારીખ:-22/11/2016  ના રોજ  ઓનલાઇન પ્રસિદ્ધ કરવા માં આવેલ છે
તે યાદી સંબંધી કોઈ વાંધા હોય તો દિન -5 માં 
જિલ્લા પ્રાથમિક અધિકારી અરવલ્લી ની કચેરી ને આધાર પુરાવા સાથે લેખિત માં રજુ કરવા 
જણાવવામાં આવેલ છે જેની નોંધ લેશો।

અરવલ્લી  જિલ્લા ની સૂચિત યાદી ઓનલાઇન પ્રસિદ્ધ કરવા બાબત પરિપત્ર :-DOWNLOD

સાબરકાંઠા જિલ્લામાંથી તબદિલ થયેલ જિલ્લા ફેર બદલીની અરજી તેમજ વિકલ્પ અને અરવલ્લી
 જિલ્લામાં વર્ષ ૨૦૧૫-૧૬માં આવેલ જિલ્લા ફેર અરજીઓની જિલ્લાવાર માહિતી માટે 
અહીં ક્લીક કરો -DOWNLOD JILLA WISE LIST 

No comments:

Post a Comment